ગુજરાત રાજ્યના આ વિસ્તારમાં ભારે તોફાની પવન અને ગાજવીજ સાથે ત્રાટકશે વરસાદ

લો પ્રેશર સિસ્ટમ એકટીવ થતાં ઉત્તર ગુજરાતમાં મહેસાણા,પાટણ અને બનાસકાંઠામાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 132 ટકા વરસાદ નોંધાયો છે. જેના કારણે મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં ધોધમાર વરસાદ પડવાની સંભાવનાઓ છે.

હવામાન વિભાગના મત અનુસાર આગામી બે દિવસ અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, સાબરકાંઠા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, ડાંગ, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના અધિકારી દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે.

ઘણા વિસ્તારોમાં નહિવત જેવો વરસાદ જોવા મળશે. ઓક્ટોબર માસમાં ચક્રવાતની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.બંગાળની ખાડીમાં ભેજયુક્ત હવા રાજ્ય તરફ ચાલી રહી છે. જેના લીધે આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર.

દક્ષિણ ગુજરાત અને રાજ્યના અન્ય કેટલાક ભાગમાં વરસાદી માહોલ બની શકે છે.આ વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યમાં વરસાદ થવાની સંભાવના નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*