આગામી 3 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં અને ક્યારે પડશે ધોધમાર વરસાદ

344

હાલમાં ચોમાસુ પોતાના અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે ત્યારે દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ ની આંશકા બનેલી છે. ભારતીય હવામાન વિભાગે પોતાના તાજા અપડેટ માં કહ્યું કે આગલા 72 કલાકમાં તમિલનાડુ કર્ણાટક શહેરમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ આંતરિક કર્ણાટક,તમિલનાડુ અને કેરળ માગવા ત્રણ દિવસ માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

ઉત્તર ભારતમાં કેટલીક જગ્યાએ મોસમ શુષ્ક રહેશે, હવામાન વિભાગે કહ્યું છે કે હળવાથી મધ્યમ વરસાદ કેટલી જગ્યાએ જોવા મળી શકે છે. પૂર્વ ભારત, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ગોવા અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

હવામાનવિભાગ દ્વારા મળતી માહિતી દિલ્હીના મહત્તમ અને ન્યુનતમ તાપમાનમાં આગલા અઠવાડિયે ગિરાવટ ના અનસાર છે. તાપમાનમાં ગીરાવત ની સાથે દિલ્હીમાં ઠંડીની દસ્તક પણ થશે.

ઉપરાંત હવે 19 સપ્ટેમ્બર સુધી મોસમ શુષ્ક રહેશે અને ગરમીથી લોકોને રાહત મળશે .

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!