આપણા ભારત દેશમાં ઘણા બધા મંદિરો આવેલા છે અને તેઓ પોતાના રહસ્યને ચમત્કારથી દુનિયાભરમાં પ્રસિદ્ધ છે ત્યારે ઘણા ચમત્કારો એવા હોય છે જેને નજરે જોવી તેમ છતાં આશ્ચર્ય માં મુકાઈ જતા હોઈએ છીએ. ત્યારે તમારા મનમાં એક વિચાર આવી રહ્યો હશે કે આ અદભુત ચમત્કારમાં જરૂર દેવી-દેવતાની શક્તિ છુપાયેલી હશે
અને આજે અમે તમને કહેવા મંદિર વિશે જણાવવાના છીએ જ્યાં ભગવાન માતાજીનો હવન મરચાથી કરવામાં આવે છે.હિન્દુ ધર્મમાં માતાજીના 51 શક્તિપીઠ છે પરંતુ આજે અમે તમને જે મંદિરની વાત કરી રહ્યા છીએ તે માતા બમલેશ્વરી મંદિર છે. આ મંદિર છત્તીસગઢ રાજ્યના ડોંગરગઢ માં સ્થિત છે.
માતા બંગલેશ્વર મંદિર સુધી પહોંચવા માટે હજારો ભક્તોને હજારો પગથિયાં ચડવા પડે છે અને નવરાત્રી મંદિરમાં અહીં ખૂબ જ ભીડ હોય છે.આ મંદિરના રહસ્ય વિશે એવું જણાવવામાં આવે છે કે અહીંના રાજા કામસેન સંગીત અને કળાના ખૂબ જ શોખીન હતા અને તેમના દરબારમાં કામ કંડલા નામને ખૂબ જ સુંદર અને કળામાં નિપુણ એવી નર્તકી હતી.
તેમની સાથે એક સંગીતકાર માધવાનલ હતા અને બંનેને પ્રેમનો સિલસિલો આરામ થયો હતો અને આ વાતની રાજાને ખબર પડતા માધવાનંદને રાજ્યની બહાર કાઢી મૂક્યો હતો.ત્યારે માધવા નલ ઉજ્જૈનના રાજા ને કહ્યું હતું કે કામ કંડલા ને મેળવવા તેમની સહાયતા કરે અને રાજા કામસેનને સંદેશો મોકલ્યો કે
બંને પ્રેમી યુગલને મળવા દે પરંતુ કામસેને વિક્રમ આદિત્યની વાત માનવાની મનાઈ કરી જેના કારણે બંને રાજા વચ્ચે યુદ્ધ થયું. બંને જ્વેલ યોદ્ધા હતા અને બંને ભગવાન ભોળાનાથના ભગત હતા અને એક માતાજી વિમલા નો ભગત હતો. બંને રાજાના ભયંકર યુધે કામ કંડલા અને માધવાનંલ નું મિલન કરાવી દીધું. અને પછી વિક્રમાદિત્ય એ માતા વિમલેશ્વરી ને પહાડીમાં પ્રતિષ્ઠા
થવાની પ્રાર્થના કરી હતી. ત્યારથી અહીં બમલેશ્વરી માતા સ્થિત છે.એવું કહેવામાં આવે છે કે લાલ મરચા શત્રુને નષ્ટ કરે છે અને એટલા માટે હવન સામગ્રીમાં લાલ મરચા નો ઉપયોગ કરવામાં આવે છે અને જે વ્યક્તિ આ હવન કરે છે તેની જિંદગીમાંથી તમામ શત્રુઓ સમાપ્ત થઈ જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment