અરજણ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને આ બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર બંને પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યું છે.કોંગ્રેસ દ્વારા કરજણ ગામે હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શો નો કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન ચાલુ જીપમાંથી પટકતા વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખના ત્રણ વ્યક્તિઓને ઇજા થઈ હતી.કરજણ વિધાનસભાના ઉમેદવાર કીટ જાડેજા ના સમાચાર.
કોંગ્રેસ દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા.રેલી દરમિયાન જીભ ચાલુ થતાં અચાનક ધક્કો વાગતા જમીન પર આ કાર્યકર્તાઓ પટકાયા હતા.જેમાં સાગર બ્રહ્મભટ્ટ અને સામાન્ય ઈજા પહોંચી હતી.
જ્યારે વિરોધ પક્ષના નેતા ને પગ અને થાપાના ભાગે ઈજા પહોંચી હતી.વિરોધ પક્ષના નેતા અને દસ દિવસ સુધી બેડ રેસ્ટનું ડોક્ટરે જણાવ્યું હોવાની માહિતી જાણવા મળી છે. મહત્વની વાત એ છે.
હાર્દિક પટેલની રેલી દરમિયાન ઇજા થનાર કોંગ્રેસના કાર્યકર્તાઓ ને તરત જ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment