કોંગ્રેસના નવા અધ્યક્ષ આપવાને લઈને તૈયારીઓ તડામાર શરૂ,જાણો

Published on: 12:21 pm, Fri, 30 October 20

કોંગ્રેસ પક્ષના નવા કાયમી અધ્યક્ષ આપવાની તૈયારીઓ શરૂ થઇ ચૂક્યું હોવાની જાણકારી ઓ સુત્રો દ્વારા મળી છે.પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિના પ્રમુખ મધુસૂદન મિસ્ત્રીએ પક્ષના કાર્યકરો જોકે એવો સંદેશ મોકલ્યો હતો કે રાષ્ટ્રીય અધિવેશન માટે ઓળખપત્ર બનાવવા તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો મોબાઈલ ફોન નંબર ઇ-મેલ આઇડી વગેરે વિગતો બને તેટલી ઝડપથી મોકલી આપો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસની પછીની બેઠકમાં કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે ચૂંટણી થવાની શક્યતા હતી.

છેલ્લે જ્યારે બેઠક મળી હતી ત્યારે પક્ષમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આગામી છ મહિનામાં પક્ષના નવા અધ્યક્ષ નિમવામાં આવશે.સંસદ સભ્ય આગેવાની હેઠળ 23 પીઠ સભ્યોએ સોનિયા ગાંધીને પત્ર લખીને પક્ષની વર્તમાન કંગાળ સ્થિતિ વિશે સવાલ પૂછ્યા હતા અને ગાંધી પરિવારના ન હોય એવા કાયમી પક્ષ પ્રમુખ સ્થાપવાની માગણી કરી હતી.આ નેતાગીરી સામે પ્રકારનો બળ હોય.

તો એ સમયે તો સોનિયા ગાંધીએ બાજી સંભાળી લીધી હતી ત્યાર પછી જે કેટલીક નિમણૂક થાય એમાં બળવાખોર સભ્યોને બાકાત રાખવામાં આવ્યા હતા.મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું કે.

પક્ષની બેઠક ક્યારે અને ક્યાં યોજવી એનો નિર્ણય હજુ સુધી થયો નથી. ખૂબ જ નજીક માં સમયગાળામાં બેઠક યોજાવાની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!