ગુજરાતીઓ સાવધાન! વધુ 23 લોકોને ભરખી ગયો ભયંકર વાયરસ, પરિસ્થિતિ વધુ ખરાબ

Published on: 4:50 pm, Wed, 26 August 20

ગુજરાત રાજ્યમાં હજુ પણ કોરોનાવાયરસ નો કહેર યથાવત છે. ગુજરાતના રાજકોટ શહેરમાં કેરીના નું કેર વટ છે એક સમગ્ર શહેર માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક ઘાતક વાયરસ થી વધુ 23 દર્દીઓના કરૂણ મોત નિપજ્યા છે.રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા 23 વ્યક્તિઓના મોત થયા છે.સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાંથી કોરોના દર્દીઓ રાજકોટ ખાતે સારવાર લઇ રહ્યા હતા. જેમાં ૨૩ દર્દીઓએ સિવિલમાં છે. જ્યારે ત્રણ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા 23 દર્દીઓના કરૂણ મોત

રાજકોટ શહેરમાં કોરોના થી વધુ 23 દર્દીઓના મોત

રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા 23 દર્દીઓના મોત

સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાંથી રાજકોટ ખાતે લઇ રહ્યા હતા સારવાર

20 દર્દીઓએ સિવિલ અને 3 દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં મોત

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!