ગુજરાત રાજ્ય તાવ-તે વાવાઝોડા બાદ સતત ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં વખત સમયમાં ચોમાસુ બેસે તેવી આગાહી છે. આગામી ૨૪ કલાકમાં ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં વડોદરા, ડાંગ, વલસાડ, દાહોદ અને મહીસાગર માં વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસમાં રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ખેડૂતોને વધુ ચિંતાજનક બન્યો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ખૂબ વધુ રહેશે. ગુજરાતમાં વાવાઝોડા બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
અને ત્યાર બાદ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ખેડૂતોના બાગાયતી પાકમાં ભારે નુકસાન થયું હતું. આગાહી મુજબ રાજ્યમાં 1 જૂનથી પિ-મોનસુન એક્ટિવિટી પણ જોવા મળશે.
રાજ્યમાં બપોરના સમય દરમિયાન દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં ભારે પ્રમાણમાં બફારો પણ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 15 થી 20 જૂન વચ્ચે વરસાદનું આગમન થઇ જશે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment