રાજસ્થાનમાં ભરતપુર શહેરમાં રસ્તાની વચ્ચોવચ એક ડોક્ટર અને તેમના પતિ ની ગોળી મારીને કરી હત્યા. ડોક્ટર સંદીપ અને તેમની પત્ની ડોક્ટર સીમા ગુપ્તા કારમાં જઈ રહ્યા હતા ત્યારે ચાર રસ્તા પર બે બુટલેગરો બાઈક લઈને આવ્યા.
અને ડોક્ટરની કારની સામે પોતાની બાઈક ઉભી રાખી ને ડોક્ટર દંપતી પર બેફામ ફાયરિંગ કરવા લાગ્યા. ફાયરિંગ દરમિયાન ડોક્ટર દંપતિ હત્યા કરી દેવામાં આવી.
ત્યારબાદ બંને યુવકો બાઇક પર ભાગી ગયા અને સમગ્ર ઘટના રોડ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. આ સમગ્ર ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી અને હત્યા કરનાર બંને યુવકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.
હત્યા બાદ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો જાણવા મળ્યું કે ડોક્ટર દંપતી પર પહેલેથી જ બે લોકોના હત્યાનો આરોપ હતો. ત્યાર બાદ આ સમગ્ર જોવા મળે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment