અમદાવાદ શહેરના કાપડ ગોદામમાં બ્લાસ્ટ મુદ્દે રાજ્યની રૂપાણી સરકાર ઉપર કટાક્ષ કરતા ગુજરાત કોંગ્રેસે કહ્યું કે…

Published on: 5:53 pm, Thu, 5 November 20

અમદાવાદ શહેરના પીરાણા વિસ્તારમાં આવેલા કાપડ ગોદામમાં બ્રાસ બારબાર વ્યક્તિઓના મોત થતાં કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી છે. રાજ્યની રૂપાણી સરકાર ને કોંગ્રેસ ઘેરાવાના પ્રયત્નો કર્યાં હતા.અમદાવાદ નિકાલ અંગે કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ટ્વિટ કરીને કહ્યું કે,મહારાષ્ટ્ર માટે જેટલો પ્રેમ જેટલો ગુજરાત માટે પણ રાખો આમ કહીને તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી પર ટોણો માર્યો હતો.પ્રધાનમંત્રી મોદી ના સમાચાર.

મુખ્યમંત્રી રૂપાણી એ પણ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.અર્ણબ ગોસ્વામીની ધરપકડને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી એ સવારે ટ્વીટ કર્યો હતો અને ત્યારે મુંબઈ પોલીસ ની નિંદા કરી હતી. આ મામલે ગુજરાત કોંગ્રેસે મુખ્યમંત્રી ને લઈને ટ્વિટ કરીને ટોણો માર્યો હતો. રૂપાણી સરકારની સામે ગુજરાત કોંગ્રેસે ટ્વિટર પર ટ્વિટ કરીને વિરોધ કર્યો હતો.

કમળાબેન ચૌહાણે આ ઘટનાને લઇને મોટી પ્રતિક્રિયા આપી હતી. તેમને જણાવ્યું કે હું આ ઘટનાને વખોડું છું.સવારે જ્યારે આ ઘટના બની ત્યારે ભાજપના કોઈ શાસક આવ્યા નહોતા.

અને પ્રધાનમંત્રી મોદી ના એક ટ્વીટબાદ તંત્ર દોડતું થઇ ગયું હતું. અને આવી ઘટનાને અમદાવાદ મેયર સામાન્ય ગણી રહે છે.

 નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!