પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને આવ્યા જબરદસ્ત સમાચાર, જાણો આજનો પેટ્રોલનો ભાવ.

395

છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારની ઉત્તર નીચે જોવા મળી નથી તે દેશની જનતા માટે ખૂબ જ સારા સમાચાર છે.દિલ્હી અને મુંબઇ રાજ્ય પેટ્રોલ-ડીઝલના પર જીએસટી દાયરામાં માં લેવાની નક્કી કર્યું છે. તે દેશની જનતા માટે ખૂબ જ ખરાબ સમાચાર છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લો ઉચ્ચ નીચ ૨૭ ફેબ્રુઆરીના રોજ થયો હતો દિલ્હીમાં પેટ્રોલની કિંમત 24 પૈસા અને ડીઝલની કિંમતમાં 15 પૈસાનો વધારો થયો છે.મુંબઈમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો હતો.

અને હાલમાં અત્યારે દિલ્હીમાં 91 રૂપિયા પેટ્રોલ નો ભાવ છે.સમગ્ર દેશમાં બે જ રાજ્યમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પેટ્રોલનો ભાવ વધી ગયો છે.

રાજસ્થાનમાં પેટ્રોલનો ભાવ 101.84 અને ડીઝલનો ભાવ 93.77 છે. મધ્યપ્રદેશ નો પેટ્રોલનો ભાવ 101.59 અને ડીઝલનો ભાવ 91.98 રૂપિયા છે.

મુંબઈમાં પેટ્રોલનો ભાવ 91.17 રૂપિયા, કોલકાતામાં પેટ્રોલનો ભાવ 91.35 રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 93.11 રૂપિયા થયો છે.

મુંબઈમાં ડીઝલનો ભાવ 86.10 રૂપિયા, દિલ્હીમાં ડીઝલનો ભાવ 81.47 રૂપિયા, કોલકાતામાં ડીઝલનો ભાવ 84.35 રૂપિયા, ચેન્નાઈમાં ડીઝલનો ભાવ 86.45 રૂપિયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!