આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા ગોપાલ ઇટાલીયા ની કરવામાં આવી ટીંગાટોળી, જાણો શા માટે.

136

સુરતમાં કોર્પોરેશનની પ્રથમ બેઠકમાં ખૂબ જ મોટો પાડો થઈ ગયો હતો. ભાજપના મેયર અને સત્તા પક્ષના હોદ્દેદારો નામ જાહેર કર્યા બાદ આમ આદમીના કાર્યકર્તાઓએ હોબાળો કર્યો હતો. સુરત ના મેયર તરીકે હેમાલી બોધાવાલા ની પસંદગી કરવામાં આવી હતી.

તેઓ ચૂંટણીમાં વિજયી થયા હતા અને તેઓને 97 મત મળ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ નિરાલી પટેલને 27 મત મળ્યા હતા.કોર્પોરેશનની સભામાંથી ગોપાલ ઇટાલીયા ની દિનેશ કાછડીયા બહાર લઇ જવામાં આવ્યા હતા.

ભાજપના એમ.એલ.એ સામાન્ય બેઠક માં હોવા નો આપ આપે કરવામાં આવ્યો હતો. અને સભામાં બહાર આપ અને ભાજપના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા.

એકબીજા વચ્ચે શબ્દો દ્વારા તકરાર થઇ હતી.સુરતના ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની પસંદગી કરવામાં આવી હતી. મેયર તરીકે હેમાલી બોધાવાલા ની પસંદગી કરાઈ.

આ ઉપરાંત પરેશ પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા. પક્ષના સાંસદ નેતા તરીકે અમિત રાજપૂત અને દંડક તરીકે વિનોદ પટેલની પસંદગી કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!