ફોર વ્હીલર વાહન ચાલકો માટે મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. જો તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરી કરી રહ્યા છો અને તો તમારે fastag માં ન્યૂનતમ બેલેન્સ રાખવાની ચિંતા કરવાની જરૂર નથી. જો કે મહત્વનું છે કે.
આ સુવિધા ફક્ત કાર, જીપ અથવા વાન માટે જ છે. આમ છતાં વ્યાપાર વાહનો માટે લઘુતમ બેલેન્સ ફરજિયાત છે.નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા કહે છે કે હવે ફાસ્ટેગ આપનારી બેંકો સુરક્ષા થાપણ સિવાય કોઈ ન્યૂનતમ બેલેન્સ રાખવી ફરજિયાત કરી શકતી નથી.
ખરેખર અગાઉ બેન્કો તરફથી fastag માં સિક્યુરિટી ડિપોઝિટ ઉપરાંત ઓછામાં ઓછું બેલેન્સ રાખવાની પણ એક શરત હતી. બેંકના ગ્રાહકોને લઘુતમ બેલેન્સ 150 થી 200 સુધી રાખવા જણાવ્યું હતું.
ફાસ્ટ ટેગ માં વોલેટમાં લઘુતમ બેલેન્સ ના ભાવ ના લીધે મુસાફરોને ટોલ પ્લાઝા ઉપર આગળ જવા દેવાયા ન હતા, જેના કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.હવેથી એવું નક્કી કરવામાં આવ્યું છે.
તે જોવે ફાસ્ટટેગ માં એકાઉન્ટમાં વોલેટ નું બેલેન્સ નેગેટિવ ન હોય તો વપરાશકર્તાઓને ટોલ પ્લાઝા માંથી પસાર થવા દેવામાં આવશે.2.54 કરોડથી વધુ વપરાશકર્તાઓ સાથે ફાસ્ટટેગ ફૂલ ટોલ સંગ્રહ માં 80 ટકા ફાળે આપે છે.ફાસ્ટ ટેગ દ્વારા દૈનિક ટોલ કલેક્શન 89 કરોડને વટાવી ગયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment