મધ્યપ્રદેશમાં યોજનારી 28 બેઠકોની પેટા ચૂંટણી પર કેન્દ્રિત છે અને ભારતીય જનતા પાર્ટી હાલમાં ગુજરાત મધ્યપ્રદેશ અને બિહાર માં સત્તા ઉપર છે.બિહાર ગુજરાત અને મધ્ય પ્રદેશના ચૂંટણીલક્ષી ઉત્સાહ વચ્ચે લડાખ થી ભાજપ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી લડાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સીલની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો છે. અહીં તેમને 26 માંથી 15 બેઠકો જીતી લીધી છે. ભાજપના ખૂબ જ ખુશીના સમાચાર છે.
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એ સોમવારે જાહેર કરેલ પરિણામ મુજબ 26 માંથી 15 બેઠકો પર વિજય મેળવ્યો હતો અને કોંગ્રેસે 9 બેઠકો જીતી હતી જ્યારે અપક્ષ દ્વારા બે બેઠકો જીતવા માં આવી હતી.ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત લડાખ ઓટોનોમાસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સીલની 26 બેઠકો માટે.
આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી હતી અને 19 બેઠકો માટે ઉમેદવારો ઉભા કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટી નું ખાતું ખોલી શકાયું ન હતું.
ચૂંટણી લડનારા ફુલ 23 અપક્ષમાંથી બે અપક્ષ ને વિજય મેળવ્યો હતો. કોંગ્રેસ માટે માઠા સમાચાર.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment