કોરોના મહામારી વચ્ચે અમદાવાદીઓ માટે આવ્યા મોટા સમાચાર, જાણો વિગતવાર

259

અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર રીવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે.સાબરમતી નદીની બંને બાજુ દિવાલ પણ બનાવવામાં આવ્યો છે ત્યારે સાબરમતી રિવરફ્રન્ટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સાબરમતી નદી પર રીવરફ્રન્ટ ફેઝ 2ના કોન્સેપ્ટ પ્લાનિંગને મંજૂરી મળી ગઈ છે.મળતી માહિતી મુજબ અમદાવાદ ખાતેના સાબરમતી રિવરફ્રન્ટને લઈને જ તેના સમાચાર સામે મળ્યા છે જેમાં રિવર ફ્રન્ટ ફેઝ 2 ના કોન્સેપ્ટ પ્લાનિંગ અને મંજૂરી મળી ગઇ છે.

જેના કારણે રીવર ફંડ ની પૂર્વ અને પશ્ચિમના કિનારો માં વધારો થશે.એક મળતી માહિતી મુજબ સાબરમતી ના રિવરફ્રન્ટની પૂર્વમાં 5.8 કીમીનો જ્યારે પશ્ચિમ રીવરફંટ માં 5.2 ટીમલી નો ઉમેરો થશે અને સાબરમતી પરના રીવર ફન્ટ ને ઇન્દિરા બ્રિજ સુધી બંને કિનારા લંબાવામાં આવશે.

અમદાવાદ તંત્ર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ2 ના કોન્સેપ્ટ પ્લાનિંગ ને મંજૂરી આપતા આશરે 11.5 કિમીની પ્રોજેક્ટ મંજૂર થયો છે.આમ પ્રોજેક્ટ મંજૂરી મળ્યા બાદ કામગીરી હાથ ધરાતા.

સાબરમતી રીવર ફન્ટ 34 કિમીની બનશે.આ સાથે સાબરમતી નદીની બંને બાજુ વિકાસ કાર્યો કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!