વૃદ્ધાશ્રમમાં જમતા જમતા દાદા અને દાદીને એકબીજા સાથે થઈ ગયો પ્રેમ, પછી બંને એકબીજા સાથે લગ્ન કરી લીધા અને હવે બંને…

આજે આપણે એક એવી પ્રેમ કહાની વિશે વાત કરીશું જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય એને કહેવાય છે ને કે પ્રેમ કરવામાં કોઈ ઉંમર મહત્વની હોતી નથી. તેમાં કોઈ નાત, જાત ભેદભાવ વગર પ્રેમ કરી બેસે છે. ત્યારે એવી જ પ્રેમ કહાની સામે આવી છે જેમાં તમે પણ કહેશો કે પ્રેમ કરવો હોય તો આવો કરવા જોઈએ.

વાત એમ છે કે સવિતાબેન અને વિજયભાઈના પરિવારમાં કોઈ ન હતું તેઓ બંને પરિવારમાં એકલા જ રહી ગયા હતા અને તેઓ વૃદ્ધાશ્રમમાં આવીને રહેવા લાગ્યા હતા અને પોતાના જીવનમાં એકલવાયુ ન લાગે તે માટે કોઈના સાથ અને સહકારની જરૂર હતી ત્યારે તે બંને વૃદ્ધાશ્રમમાં સાથે રહીને પોતાના જીવન પસાર કરવા લાગ્યા.

એક દિવસ જ્યારે વૃદ્ધાશ્રમમાં જમવાના ટેબલ પર સવિતાબેન અને વિજયભાઈ ને મુલાકાત થઈ અને ધીમે ધીમે બંને વાત કરવાનું પણ ચાલુ કર્યું હતું. સવિતાબેન અને વિજયભાઈ ની મુલાકાત થઈ હતી અને ત્યાંથી જ તેમને બધાને મિત્રતા બાંધી અને એ મિત્રતા થોડા જ સમયમાં પ્રેમમાં બદલાઈ ગઈ.

તે બંને એકબીજા સાથે જીવન જીવવાનું નક્કી કર્યું અને બંને જણાએ વૃદ્ધાશ્રમમાં આવેલા મંદિરમાં જઈને લગ્ન પણ કરી લીધા. નવાઈની વાત તો એ કે આ વર્ષે સવિતાબેન ને તેમના પતિ વિજયભાઈ માટે કરવા ચોથનું વ્રત પણ રાખ્યું હતું. હાલ તો આ વૃધ્ધ દંપતીના પ્રેમનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ છે.

ત્યારે આ મૃત દંપતિએ લગ્નમાં વૃદ્ધાશ્રમના સૌ કોઈ લોકોને આમંત્રિત પણ કર્યા હતા અને સૌ કોઈ લોકો હાજર પણ રહ્યા હતા. આજે પણ આ દંપતિ સુખમય જીવન પસાર કરી રહ્યા છે અને બંને એકબીજાને સાથ આપી રહ્યા છે. આ દંપતી પોતાનું જીવન વૃદ્ધાશ્રમમાં રહીને શાંતિથી પસાર કરી એક બીજાનો સહારો પણ બન્યા.

ત્યારે કહીએ તો જમતા જમતા એકબીજાને પ્રેમ થઈ ગયો હતો. પરંતુ એ બંને જીવનભર સાથ નીભાવાનું પણ નક્કી કર્યું અને બંને લગ્ન પણ કર્યા અને હાલ પણ તેઓ શાંતિથી જીવન જીવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*