વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર : રાજ્યના ચાર કરોડ વિદ્યાર્થીઓને લઈને મોદી કેબિનેટે લીધો મહત્વનો નિર્ણય

391

મોદી કેબિનેટ કે આજરોજ અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લીધો છે. અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 59000 કરોડ ની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ની યોજનાને મંજૂરી આપવામાં આવી છે.આ યોજનાથી 4 કરોડથી પણ વધારે વિદ્યાર્થીઓને મોટો ફાયદો થવાનો છે. શિષ્યવૃતિ મા 60 ટકા કેન્દ્ર સરકાર અને 40 ટકા રાજ્ય સરકાર આપશે.મોદી કેબિનેટના આ નિર્ણય વિશે જાણકારી આપતા.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, ભારત સરકારે ડીટીએચ સેવા આપવા માટે દિશાનિર્દેશો માં સંશોધન કર્યું છે.ડીટીએચ લાઇસન્સ 20 વર્ષ સુધી ચાલુ રહેશે.ડીટીએચ ક્ષેત્રના 100 ટકા એફડીઆઇ માં સામેલ કરવામાં આવ્યું છે. પહેલા વાણિજ્ય મંત્રાલય.

100 ટકા વિદેશી રોકાણને મંજૂરી આપી હતી. પણ માહિતી ખાતાની માર્ગદર્શિકા અનુસાર તેને સમગ્ર પણે લાગૂ કરી શક્યા નહીં.

જોકે હવે યોગ્ય રીતે લાગુ કરવાનો રસ્તો કેબિનેટ સાફ કરી દીધો છે. વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!