ખેડૂતોએ કેન્દ્ર સરકારને મોટી રાહત આપી છે જેમાં કેન્દ્ર સરકારે ખાતરના ભાવમાં સબસીડી વધારી છે. જેમા હવે ખેડૂતોને રૂપિયા 2400 ને બદલે 1200 રૂપિયામા DAP ની એક બેગ મળશે.
એટલે કે ખેડૂતોને DAP ની એક બોરી પર 500ને બદલે રૂપિયા 1200 ની સબસીડી મળશે તો કેન્દ્ર સરકાર ફુલ 14 હજાર 775 કરોડ સબસીડી પાછળ ખર્ચ કરશે.
ગયા વર્ષે ડીએપી નો અસલ ભાવ પ્રતિ બેગ 1700 હતો તેના પર કેન્દ્ર સરકાર 500 રૂપિયાની સબસિડી આપી હતી અને આમ ખેડૂતોને એક બોરી દીઠ 1200 રૂપિયા ચૂકવવા પડતા હતા.
જોકે તાજેતરમાં ડીએપી માં વપરાતા ફોસ્ફોરિક એસિડ, એમોનિયા વગેરેના ભાવમાં 60 થી 70 ટકાનો વધારો થયો છે. આને કારણે ડીએપીની એક બોરી ની કિંમત વધારીને 2400 કરવામાં આવી છે.
સબસીડી ઘટાડી ને ખાતર કંપનીઓને 1650 રૂપિયા પ્રતિ બેગમાં વેચાય છે. બુધવારે લેવામાં આવેલા નિર્ણય પછી ખેડૂતોને ડીએપી માટે વધારે કિંમત ચૂકવવી પડે.
તેમને પ્રતિ કટ્ટ 1200 રૂપિયામાં ડીએપી મળતી રહેશે. કેન્દ્ર સરકારે દર વર્ષે રાસાયણિક ખાતર સબસિડી ના રૂપ માં 80 હજાર કરોડ રૂપિયા નો મોટો ખર્ચ કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment