ગુજરાતની મોટી ગણાતી બે માર્કેટયાર્ડ મહુવા અને ગોંડલમાં ડુંગળી ની આવક બમણી થતા ભાવમાં ઘટાડો થઈ ફરી એક વાર વધારો જોવા મળ્યો છે.ગઈ કાલે માર્કેટિંગ યાર્ડ માં લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના ભાવ સારા એવા જોવા મળ્યા હતા.
જેમાં સૌથી ઊંચો ભાવ 710 રૂપિયા સુરતમાં જોવા મળ્યા હતા.લાલ ડુંગળી ના ભાવ રાજકોટમાં 300 થી 600, ભાવનગરમાં 450 થી 660, ગોંડલમાં 101 થી 651, ડીસામાં 300 થી 460.
સુરતમાં 360 થી 710, જેતપુરમાં 371 થી 601, વિસાવદરમાં 140 થી 500, મહુવામાં 300 થી 675 જોવા મળ્યો હતો.સફેદ ડુંગળીના ભાવ મહુવામાં 251 થી 551, ગોંડલમાં 131 થી 341જોવા મળ્યો હતો.
ડુંગળીમાં સાઉથ મહારાષ્ટ્રની માંગના કારણે ફરીથી તેજ જોવા મળ્યો હતો. હાલમાં સફેદ અને લાલ ડુંગળી ના વેચાણમાં ખેડૂતોને ફાયદો થશે અને આ માહિતી ગુજરાતના દરેક ખેડૂતો જાણી શકે તે માટે આપ અમારો આટીકલ શેર કરી શકો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment