દેશમાં સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો આજનો ભાવ.

114

ભારત દેશમાં સોના ચાંદીના કિંમતમાં સતત ત્રણ દિવસથી ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સોનાની કિંમતમાં 0.10 ટકા ઘટાડો થઈ સોનાનો ભાવ 48627 રૂપિયા થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ 0.21 ટકાનો ઘટાડો થઈ ચાંદીનો ભાવ 70663 રૂપિયા થયો છે.

દેશમાં સતત બે દિવસથી સોનાના ભાવમાં 1000 રૂપિયાનો ઘટાડો થયો છે. સોનાના ભાવમાં આજે હજાર રૂપિયાનો ઘટાડો થયો ને સોનાનો ભાવ 48627 રૂપિયા છે. જો તમારે સોના-ચાંદીની શોધતા ચકાસવી હોય તો સરકાર દ્વારા એપ્લીકેશન બનાવવામાં આવી છે.

એપ્લિકેશન દ્વારા તમે સોનાની શુદ્ધતા જાણી શકો છો. BIS CARE APP આ એપ્લિકેશન તમે રજિસ્ટર કરાવીને સોનાની શુદ્ધતા જાણી શકો છો. આ ઉપરાંત જો તમને સોનાની શુદ્ધતા માં કોઈપણ પ્રકારની શંકા લાગે તો તો તમે ફરિયાદ પણ કરાવી શકો છો.

રજીસ્ટ્રેશન અને હોલ નંબર ખોટો હોય તો ગ્રાહક આ એપ્લિકેશન પરથી ફરિયાદ કરી શકે છે. દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા હોલમાર્કિંગ ને લઈને આવી શકે છે નવા નિયમો.

કેન્દ્ર સરકારે સોનાના ઘરેણા ઉપર હોલમાર્કિંગ અનિવાર્ય કરવા માટે 1 જૂન 2021 નો સમય આપ્યો હતો. પરંતુ કોરોનાની મહામારી વચ્ચે સમગ્ર દેશમાં લોકડાઉન લાગી ગયું હતું. તેના કારોલી તારીખ રદ કરીને 15 જૂન સુધી વધારવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!