સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ

Published on: 8:22 pm, Wed, 10 November 21

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોનાની કિંમત 62.00 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આજે બુધવારે સોનુ 0.13 ટકાના ઘટાડા સાથે 48225 રૂપિયા ભાવ મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત ત્રણ

દિવસમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે ચાંદી મોંઘી થઈ છે. ચાંદીના ભાવમાં 236 રૂપિયાની તેજી જોવા મળી રહી છે. એમસીએક્સ પર આજે ચાંદી 64,806 રૂપિયા પર ટ્રેડ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા બેઠા જાણી શકો છો.આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડી જશે.

ભારત દુનિયાનો સૌથી મોટો સોનાની આયાત કરનાર દેશ છે. મુખ્ય રૂપથી આભૂષણ ઉપયોગની માંગને પૂરી કરવા માટે સોનાની આયાત કરી શકાય છે. જથ્થાના હિસાબે ભારત વર્ષમાં 800-900 ટન સોનાની આયાત કરે છે. સરકારે બજેટમાં સોના પર આયાત ભાવ 12.5 ટકા ઘટાડીને 10 ટકા કરી નાખી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!