સોનુ ખરું ભારતના લોકો ખૂબ પસંદ કરે છે અને ભારત દુનિયામાં સોનાની ખરીદી કરતો બીજો સૌથી મોટો દેશ છે. સોનુ સસ્તુ થાઈ તો શું કહેવું પરંતુ ઓગસ્ટ 2020 પછીથી અત્યાર સુધીમાં સોનાની કિંમત ઘટી રહી છે. ઓગસ્ટ 2020 માં સોનાની કિંમત 56200 રૂપિયા પ્રતિ ગામ પર પહોંચી હતી.
હવે તે કિંમત 46738 રૂપિયા પ્રતિ ગ્રામ પર આવી ગઈ છે.એક્સપોર્ટ લોકોનું કહેવું છે કે કોરોના મહામારી ની ચિંતા એ લોકોના મનમાંથી દૂર થઈ ગઈ છે અને એના માટે સુરક્ષિત રોકાણ તરીકે સોનાની ખરીદી નથી કરી રહ્યા.
રોકાણકારો શેરબજાર તરફ રૂખ કર્યો છે અને આવનારા દિવસોમાં કિંમત વધુ ઓછી થઇ શકે છે.બજેટમાં સોનાપર સીમા શુલ્ક ઘટવાથી દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનું 1000 રૂપિયા સુધી ઘટી ગયું છે.
10 ગ્રામ સોનાના ભાવ 47 હજાર થી રૂપિયાથી નીચે આવી ગયા છે.એક્સપર્ટનું કહેવું છે કે આવનારા પંદર દિવસ અને સોનાની કિંમતોમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ દિવાળી સુધીમાં ફઈ 50 હજાર રૂપિયા પ્રતિ ગ્રામ પર પહોંચવાની સંભાવના છે.
આંતરરાષ્ટ્રીય સ્તર પર અમેરિકી ડોલર સતત મોંઘું થઈ રહ્યું છે માટે સોનાની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે. વિદેશી બજારોમાં સોનાના ભાવ 1800 ડોલર પ્રતિ ઓસત નીચે આવી ગયા છે. નવેમ્બર 2020 પછી થયું કમોડિટી માર્કેટ જાણકારોનું કહેવું છે.
કે જો દુનિયામાં આરતી ગતિવિધિઓ આ રીતે રફતારમાં રહે તો આવનારા દિવસોમાં સોનાના ભાવ વધુ નીચે આવી શકે છે. ત્યાર પછી વ્યાજદરમાં વૃદ્ધિ ના સંકેત મળે છે અને એનાથી પણ સોનાની કિંમત પર દબાણ વધશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment