સોનું ખરીદવાની સુવર્ણતક : ફરી એક વખત સોનાના ભાવમાં થયો ઘટાડો – જાણો સોના-ચાંદીના ભાવ…

Published on: 10:33 am, Mon, 21 March 22

દેશમાં ફરી એક વખત આજ સવારથી સોના-ચાંદીના વેપાર શરૂ થઈ ગયા છે. મળતી માહિતી મુજબ એક દિવસ પહેલાની સરખામણીમાં આજે સોનાની કિંમત સ્થિરતા જોવા મળી રહી છે. ત્યારે ભારતીય બજારમાં આજે સોનાની કિંમતમાં ઘટાડો નોધવામાં આવ્યો છે. આજરોજ 22 કેરેટ 1 ગ્રામ સોનાનો ભાવ 4700 રૂપિયા ચાલી રહ્યો છે.

22 કેરેટ 8 ગ્રામ સોનાનો ભાવ 37600 રૂપિયા ચાલી રહ્યો છે. 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 47000 રૂપિયા ચાલી રહ્યો છે. 22 કેરેટ 100 ગ્રામ સોનાનો ભાવ 470000 રૂપિયા ચાલી રહ્યો છે. એક દિવસ પહેલા 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 47410 રૂપિયા પર રોકી દેવામાં આવ્યો હતો.

એક દિવસ પહેલા 24 કેરેટ 100 ગ્રામ સોનાનો ભાવ 474100 રૂપિયા પણ રોકી દેવામાં આવ્યો હતો. આજરોજ 24 કેરેટ 1 ગ્રામ સોનાનો ભાવ 4700 રૂપિયા ચાલી રહ્યો છે. 24 કેરેટ 8 ગ્રામ સોનાનો ભાવ 38400 રૂપિયા ચાલી રહ્યો છે. 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 48000 રૂપિયા ચાલી રહ્યો છે.

24 કેરેટ 100 ગ્રામ સોનાનો ભાવ 480000 રૂપિયા ચાલી રહ્યો છે. ચેન્નઈમાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 45550 રૂપિયા અને 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 49690 રૂપિયા નોંધાયો છે. મુંબઈમાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47240 રૂપિયા અને 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 48240 રૂપિયા નોંધાયો છે.

દિલ્હીમાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47600 રૂપિયા અને 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 51900 રૂપિયા નોંધાયો છે. કોલકત્તા 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47400 રૂપિયા અને 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 50100 રૂપિયા નોંધાયો છે.

બેંગલોરમાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 45700 રૂપિયા અને 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 49850 રૂપિયા નોંધાયો છે. ચાંદીના ભાવની વાત કરે તો આજે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સોનું ખરીદવાની સુવર્ણતક : ફરી એક વખત સોનાના ભાવમાં થયો ઘટાડો – જાણો સોના-ચાંદીના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*