જો દોસ્તો તમે પણ સોનુ ખરીદવા માંગતા હોય તો સમાચાર તમારા માટે અત્યંત જરૂરી છે કારણ કે હાલમાં સતત સોનાના ભાવમાં વધઘટ જોવા મળી રહે છે ત્યારે આજે મંગળવાર ના રોજ સોનાના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો તે તમારે જાણવું જરૂરી છે તો ચાલો આપણે અહેવાલમાં આગળ વધીએ.
આ ટ્રેડિંગ અઠવાડિયાના બીજા દિવસે એટલે કે આજરોજ મંગળવારના દિવસે 22 કેરેટ સોનાના ભાવમાં સો રૂપિયા ના ઘટાડા સાથે સોનુ 57400 પ્રતિ 10 ગ્રામે વેચાઈ રહ્યુ છે. જ્યારે જો 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો તેમાં 110 રૂપિયાના ઘટાડા સાથે સોનું 62,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.
આવી જ રીતે જો મિત્રો ચાંદીના ભાવની પણ વાત કરવામાં આવે તો આજે મંગળવારના રોજ ચાંદીના ભાવમાં 500 ના ઘટાડા સાથે ચાંદી 75,500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગયા છે અને આપને જણાવી દઈએ કે 19 ફેબ્રુઆરીના રોજ ચાંદીનો ભાવ 76 હજાર રૂપિયા પ્રતિ કિલો હતો.
સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.
સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 રૂ. મોટા ભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું છે, તેટલું શુદ્ધ સોનું કહેવાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment