ઈલેક્ટ્રીક વાહને ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી છે. ઓટો ઉદ્યોગની અગ્રણી કાર કંપનીઓ નવા ઈલેક્ટ્રીક વાહનો બનાવી રહી છે ને લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે ત્યારે એક જૂની mahindra વીલીઝ ઝીપનું ઈલેક્ટ્રીક વર્ઝન માર્કેટમાં આવ્યું છે.
આપને જણાવી દઈએ કે આ જીપને ઇવી માં ફેરવવામાં આવી છે ને જીપને જોઈને તમને જૂની જીપ યાદ આવશે. આપને જણાવી દઈએ એક વાત સ્પષ્ટતા કરી દઈએ કે આ જીપની વાત કરી રહ્યા છીએ તે ઓરીજનલ જીપ નથી આ એક ઇલેક્ટ્રીક કાર છે જે તેની જેવી દેખાય છે.
આની ડિઝાઇન વિશે મિત્રો વાત કરવામાં આવે તો જીપ ફાઇબર બોડી થી બનેલી છે અને તે બિલકુલ વિન્ટેજ વિલીજ જીપ જેવી દેખાય છે જેક સમયે ભારતમાં ખૂબ લોકપ્રિય હતી. આ ઈલેક્ટ્રીક જીપ હરિયાણાના ગ્રીન માસ્ટર કંપની દ્વારા બનાવવામાં આવી છે.
EV કંપની બોનેટ ની અંદર સામાન રાખવા માટે 30 લીટર નો બુટ સ્પેસ આપે.ગ્રીન માસ્ટરની વેબસાઇટ પર Jeep EVની કિંમત 2.60 લાખ રૂપિયા છે. ગ્રીન માસ્ટરની વેબસાઈટ પર રહેલા કોન્ટેક્ટ નંબર પર કોલ કરીને તમે તેને ઘરે બેઠા ઓર્ડર કરી શકો છો. કંપની તમારા ઘરે ડિલિવરી સુવિધા આપશે. જો કે, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અલગથી ભરવાનો રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment