ગરબા પ્રેમી…! આ નાનકડા એવા બાળકે કિંજલ દવેના ગીત પર કર્યા એવા જબરદસ્ત ગરબા કે – વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે…

Published on: 11:51 am, Tue, 5 July 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

તમે સોશિયલ મીડિયામાં બાળકોના અનેક પ્રકારના અવારનવાર વિડીયો જોયા હશે. તમે ઘણા બાળકોના વિડીયો જોયા છે જે તમને ખૂબ જ ગમતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક નાનકડા બાળકો નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ આ બાળકના ફેન થઇ જશો.

આ બાળક વિડીયો જોનારને મોજ કરાવી દે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક નાનકડે એવો બાળક કિંજલ દવેના ગીત પર જોરદાર ગરબા લેતો નજરે પડી રહ્યો છે. આ નાનકડો બાળક ગરબાના એકદમ પરફેક્ટ સ્ટેપ લઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બાળક ગરબા લેતી વખતે એક અલગ મોજમાં દેખાઈ રહ્યો છે.

આ બાળક કિંજલ દવે ગાયેલા “ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દવ” સોંગ પર ગરબા રમી રહ્યો છે. ત્યાં ઉભેલા એક વ્યક્તિએ બાળકના જોરદાર ગરબા પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વિડિયો લોકોને એટલો પસંદ આવી રહ્યો છે કે, લોકો વિડીયો વારંવાર જોઈ રહ્યા છે.  વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળક ગરબાના એક અનોખા સ્ટેપ લઈ રહ્યો છે. બાળકને ચેહરાના હાવ ભાવ પણ જોવા લાયક છે. હાલમાં સોશિયલ મીડિયામાં ચારે બાજુ આ નાનકડા બાળકોનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ અનોખો વિડિયો જોઈને મોટેભાગના યુઝર્સ ખુશ થઈ ગયા છે. કેટલાક યુઝર્સ કોમેન્ટ બોક્સમાં બાળકના ગરબાના સ્ટેપની પ્રશંસા કરી રહ્યા છે. આ નાનકડા બાળકને દુનિયાથી કાઈ મતલબ નથી, તે પોતાની એક અલગ મોજમાં ગરબા રહી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગરબા પ્રેમી…! આ નાનકડા એવા બાળકે કિંજલ દવેના ગીત પર કર્યા એવા જબરદસ્ત ગરબા કે – વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*