ગુજરાત રાજ્યના ચાર મહાનગરો ને આ તારીખથી મળી શકે છે નાઈટ કર્ફ્યું માંથી મુક્તિ, જાણો.

Published on: 9:22 am, Mon, 25 January 21

ગુજરાત રાજ્યમાં સતત કોરોના ના કેસ વધતા સરકારે કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે ગુજરાતના રાજ્યના ચાર શહેર અમદાવાદ,રાજકોટ,સુરત અને વડોદરામાં નાઈટ કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો. સૌપ્રથમ રાજ્યમાં કર્ફ્યુનો સમય નવ વાગ્યાનો હતો.

પરંતુ ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટતા જ સરકારે કર્ફ્યુનો સમયે દસ વાગ્યાનો કરી નાખવામાં આવ્યો હતો. પરંતુ હવે કોરોના નું સંક્રમણ કરતા જ ને મૃત્યુનું પ્રમાણ નહીવત થતાં આ ચાર શહેરોમાં 21 મી જાન્યુઆરી બાદ નાઈટ કર્યું હશે ગૃહ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં કેસની સંખ્યા સૌથી વધારે હતી પરંતુ નાઈટ કરફી ના કારણે આ સંક્રમણ સરકાર ને કાબુ મળી ગયો છે. ગુજરાતમાં સૌથી વધારે કેસ અમદાવાદ અને સુરતમાં નોંધાતા હતા.

પરંતુ નાઈટ કરતી બાદ અમદાવાદ અને સુરતમાં પ્રતિદિનના કોરાણા ના કેસ નું પ્રમાણ ઘટી રહ્યું છે. અને ગુજરાતમાં ૭૫ ટકા જેટલો કેસની સંખ્યા ઘટી છે. તે માટે ગુજરાત સરકારે ૩૧મી જાન્યુઆરીના રોજ નાઈટ કરફયૂ હટાવવાનો નિર્ણય લીધો.

આના કારણે આ મહાનગરપાલિકાના વેપારીઓની ખૂબ જ રાહત મળશે.નાઈટ કર્ફ્યુ દુર થતા જ રાજ્યમાં કોરોના નિયમમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નહીં થાય ફરજિયાત લોકોને માં રહેવું પડશે અને સોશિયલ distance in નું પાલન કરવું પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યના ચાર મહાનગરો ને આ તારીખથી મળી શકે છે નાઈટ કર્ફ્યું માંથી મુક્તિ, જાણો."

Leave a comment

Your email address will not be published.


*