હરિયાણાના નું માં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. જ્યાં ઇકો કાર ડિવાઇડર સાથે જબરદસ્ત અથડાય હતી. આ અકસ્માતમાં ચાર લોકોના દોસ્તો મૃત્યુ થયા છે તેમજ ત્રણ લોકો ઘટના સ્થળે ઘાયલ થયા હતા.
જે બાદ અકસ્માતમાં મળતી માહિતી મુજબ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.અકસ્માત અંગે મળતી માહિતી મુજબ નૂહ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ કારમાં બેસેલા તમામ લોકો મેરઠની ઉજ્જૈન જઈ રહ્યા હતા
ત્યારબાદ દિલ્હી મુંબઈ એક્સપ્રેસના કાર ડિવાઇડર સાથે અથડાઇને અકસ્માત સર્જાયો હતો જે બાદ આ ભયાનક અકસ્માતમાં એક બાળક અને એક મહિલા સહિત ચાર લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર આ તમામ લોકો મેરઠના રહેવાસી છે ને હાલ તો પોલીસે મામલે તપાસ શરૂ કરી છે.
પોલીસે અકસ્માતમાં ચાર લોકોને મોતની પુષ્ટિ કરી છે તમામ મૃત્દેહને અલ આફિયા હોસ્પિટલ મંડી ખેડામાં મોકલવામાં આવ્યા છે અને ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે જેમાંથી એક આઈસીયુમાં દાખલ છે જ્યારે બે ગુરુગ્રામ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેઓ એક જ પરિવારના છે અને બે સંબંધીઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment