પોતાના મનોરંજન માટે યુવાનોએ વહેતી નદીમાં કૂદીને જોખમી સ્ટંટ કર્યા… વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…

Published on: 1:15 pm, Mon, 17 July 23

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણી વખત તમે સોશિયલ મીડિયા પર જોખમી સ્ટંટ કરતાં ઘણા યુવકોને જોયા હશે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના કટધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામગંગા નદીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

જેમાં એક યુવક રામદાસ નદીમાં છલાંગ લગાવીને ખતરનાક સ્ટંટ કરતો નજરે પડી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મુરાદાબાદ કાશીપુર રેલવે લાઇન પરથી કેટલાક યુવકો સ્ટંટ કરતા નજરે પડી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે ભારે વરસાદના કારણે રામગંગા નદી ખૂબ જ ખતરનાક પ્રવાહમાં વહી રહી છે.

એવામાં આવા યુવકો પોતાનો જીવ જોખમમાં નાખીને નદીમાં કુદીને સ્ટંટ કરતા નજરે પડી રહ્યા છે. એક જાગૃત નાગરિકે આવા યુવકોનો વિડીયો બનાવી લીધો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

 

વિડીયો વાયરલ થયા બાદ મુરાદાબાદ પોલીસે મામલે કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે. દર વર્ષે આવા જોખમી સ્ટંટ કરતી વખતે ઘણા યુવકો પોતાનો જીવ ગુમાવે છે. છતાં પણ યુવકો પોતાના મનોરંજન માટે જીવ જોખમમાં મૂકીને જોખમી સ્ટંટ કરતા નજરે પડી રહ્યા છે.

હાલમાં વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો ટ્વીટર પર TV9 Uttar Pradesh નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પોતાના મનોરંજન માટે યુવાનોએ વહેતી નદીમાં કૂદીને જોખમી સ્ટંટ કર્યા… વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…"

Leave a comment

Your email address will not be published.


*