આપણે સૌ જાણીએ છીએ કે જીવનમાં કોઈ પણ કામ નાનું નથી હોતું અને તે કામ પાર પાડવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. ત્યારે આપણે તે શિખર સુધી પહોંચી શકે છે. જ્યારે આપણે કોઈ સ્વપ્ન જોતા હોય અને આપણે એ સાકાર કરવું હોય. ત્યારે તેના માટે તનતોડ મહેનત કરવી પડે છે. ત્યારે આપણે એ સફળતા પ્રાપ્ત કરી શક્યા જરૂરી છે કે સફળતાની ચાવી મહેનત છે.
પરંતુ તેની સાથે જો નસીબ અને પ્રભુ આશીર્વાદ પણ મળી જાય તો આપણી મહેનત સારી નીવડે. ત્યારે બીજી બાજુ લોકસંગીતની ચાહના મેળવનાર ચાહકોની સંખ્યાનો પાર નથી અને આવા ગુજરાતી સંગીત કે જે દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રિય બન્યા છે. ત્યારે આપણો સંગીત અને કલાકાર દેશ વિદેશ સુધી પ્રખ્યાત છે.
એટલું જ નહીં પરંતુ ગુજરાતમાં રહેલા આવા તમામ કલાકારો કે જેઓ સંગીત ક્ષત્રિય ખૂબ જ આગળ છે. અને તેમના નિવેદનને લઈને હાલ ચર્ચાઓ પણ થઇ રહી છે. ત્યારે આજે આપણે વાત કરીશું તો આવા જ એક લોક ગાયિકા કે જેઓ એ ખુબ નાની ઉમરમાં મોટી એવી સફળતા પ્રાપ્ત કરી છે. એવા કોયલ કંઠી કચ્છના ગીતાબેન રબારી. આપ સૌ જાણતા જ હશો આ ગીતાબેન રબારીને કે જેઓ દેશ-વિદેશમાં તેમના અવાજથી પ્રખ્યાત છે.
અને તેમણે બીપી ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો પણ કર્યો છે. અંતે તેમને તેમના સફળતાના શિખરો પણ પ્રાપ્ત થયા છે, વાત કરીશું તો ગીતા રબારી એક વૈભવી જીવન જીવે છે અને કહીએ તો તેમને ગીત ક્ષેત્રે આગળ વધવા માટે ઘણી બધી મુશ્કેલીઓ પણ આવી હતી. તેઓ પહેલા નાના-નાના શોઝ જો કરતા હતા પરંતુ આજે તે તેની સફળતા ને લઈને આગળ છે.
વિસ્તૃતમાં વાત કરીએ તો ગીતા રબારી આજે તેના સુરીલા કંઠ ને લીધે દેશ-વિદેશોમાં તેના પ્રોગ્રામ આપી રહ્યા છે. ત્યારે કહી શકાય કે તેમની સફળતા તો તેમની મહેનતને લીધે જ પ્રાપ્ત થઈ છે. પરંતુ સાથે સાથે માં મોગલના આશીર્વાદ પણ મળ્યા છે. વાત કરીએ તો ગીતા રબારી બાળપણથી જ મા મોગલ ના ભક્ત છે.
જ્યારે પણ તેઓ તેના ગીતોની શરૂઆત કરે છે, ત્યારે મા ના નારા લગાવે છે. અને અવાર-નવાર માતાજીના દર્શન અને આશીર્વાદ લે છે. હાલ જે આપણે સોશિયલ મીડિયા પર ગીતા રબારી નો એક જુનો ફોટો જોઈ રહ્યા છીએ કે જેમાં તે કબરાઉ માં આવેલા માં મોગલ ના મંદિરે મહિધર બાપુ ના ચરણે પડીને ગીતો ગાઈ રહી છે.
ત્યારે આપણે કહી શકીએ કે મા મોગલ ની કૃપા તેમના પર વરસી હોય ત્યારે સૌ લોકો જાણીએ છીએ કે મા મોગલના આશીર્વાદ સૌની સાથે જ છે. અને કોઈ પણ કામ કરવા જાય ત્યારે સૌથી પહેલા માતાજીના દર્શન કરવાથી આપણું કામ શુભ નિવડે છે .
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment