જય શ્રી રામ..! લોક ગાયિકા ગીતાબેન રબારીએ “શ્રીરામ ઘર આયે” ગીત લોન્ચ કર્યું, દરેક સનાતનિઓનું દિલ જીત્યું…જુઓ વિડિયો

Published on: 11:06 am, Fri, 5 January 24

સમગ્ર વિશ્વમાં વસતા તમામ હિન્દુઓ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રાહ જોઈ રહ્યા છે ત્યારે દરેક લોકો ભગવાન શ્રીરામ ભગવાનનું ભવ્ય અને દિવ્યેશ સ્વાગત કરવા માટે પણ તૈયાર છે ત્યારે હાલમાં જ ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારીએ ભગવાન શ્રી રામને સમર્પિત એક સોંગ લોન્ચ કર્યું છે.

ભગવાન રામની આવવાની ખુશીમાં ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી પણ જોડાઈ ગયા છે ને તેમને ભગવાન રામને સમર્પિત શ્રી રામ ઘર આયે ગીત લોન્ચ કર્યું છે ના ગીત ખૂબ જ જલ્દી શ્રીરામ ભક્તોમાં લોકપ્રિય બની ગયું છે

ને આ ગીતમાં ગીતાબેન રબારી એ ભગવાન રામના આગમનની ખુશીઓ વ્યક્ત કરી છે અને તેમને ગીતમાં શ્રીરામના દયાળુ અને ન્યાય સ્વભાવનું વર્ણન કર્યું છે. ગીતના સંગીત અને ગીતાબેન રબારી ના સ્વરથી શ્રીરામ ભક્તો ખૂબ જ વધારે પ્રભાવિત થયા છે

અને આ ગીત શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા જ લોકોએ ખૂબ જ પસંદ કર્યું છે અને આ ગીત દરેક હિન્દુઓની ભક્તિ અને ઉત્સાહનું પ્રતીક બની ગયું છે ત્યારે આપને જણાવી દઈએ કે ગીતાબેનના સુરે દરેક લોકોના હૃદયમાંથી રામને જગાડેલો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "જય શ્રી રામ..! લોક ગાયિકા ગીતાબેન રબારીએ “શ્રીરામ ઘર આયે” ગીત લોન્ચ કર્યું, દરેક સનાતનિઓનું દિલ જીત્યું…જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*