ટિક્ટોક સહિત અનેક ચાઈનીઝ એપ પર ભારત સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવો છે અને ભારત સરકારે દરેક એપ્સને એક નોટિસ મોકલી છે. આ કેસની નજીકના એક સ્ત્રોત નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય પ્રતિબંધિત એપ ની સમીક્ષા કર્યા બાદ.
નોટિસ પાઠવવામાં આવી છે.Tiktok ના સંપર્ક થી સરકારની તરફથી નોટિસ મળ્યાની પુષ્ટિ થઇ છે અને તેઓએ કહ્યું કે અમે નોટિસ મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને તેનો જવાબ પણ આપીશું.
ભારત સરકાર દ્વારા 29 મી જુને ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને તેમાં આપને જણાવી દઇએ કે tiktok નું પણ નામ હતું.અમે સ્થાનીય કાયદા અને નિયમોનું પાલન કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ.
અને સરકારની કોઇ પણ ચિંતાનું સમાધાન કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ પણ કરીશું. અમારા દરેક યુઝર્સની ગોપનીયતા અને સુરક્ષા નક્કી કરવાનું અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.જૂન માં tiktok સહિતની અન્ય 59 ચાઈનીઝ એપ્સ પર બેન લગાવાયો.
અને પછી તેને બંધ કરી દેવાય. તેમાં યુસી બ્રાઉઝર ના એપ્સ પણ સામેલ હતા. સરકારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ના સેક્શન 69-A ના આધારે કેટલીક ચાઈનીઝ એપ્સ પર બેન લગાવાયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment