સૌરાષ્ટ્રની આ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, જાણો દરેક પાકોના ભાવ.

197

ગુજરાત રાજ્યના જામનગરના APMC માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 6065 ની મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. ખેડૂત મોટા પ્રમાણમાં કપાસ,મગફળી ઉપરાંત અન્ય પાકો માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે વેચી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર ગણી શકાય તે સામે આવ્યા છે.

આ પરિસ્થિતિ વચ્ચે જામનગર ની APMC માર્કેટ યાર્ડ માં કપાસ ઉપરાંત અન્ય પાકોનો ભાવ સારો જોવા મળ્યો હતો.હાલમાં ખેડૂતો પાસે કપાસનો ઉપરાંત અન્ય પાક નો જથ્થો ઘટી રહ્યો છે ત્યારે પાકની કિંમતમાં જોવા મળી રહ્યો છે.

અત્યારે સારી ગુણવત્તા ધરાવતા કપાસ ની આવક બજારમાં શરૂ થઈ ગઈ છે.આ વખતે બધા વર્ષ કરતા 15 ટકા જેટલો કપાસ જ સારી ગુણવત્તાવાળો છે. સારી ગુણવત્તા ધરાવતા કપાસની માંગ સતત વધી રહી છે.

જામનગરની માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ 3500 થી 6500 રહા હતા. ચોખાના ભાવ જામનગર માર્કેટિંગ યાર્ડ માં 1100 થી 1705 રહા હતા. ઘઉંના ભાવ જામનગર ની માર્કેટ યાર્ડમાં 1450 થી 2105 રહા હતા.

બાજરા ના ભાવ જામનગર માર્કેટ યાર્ડ માં 1030 થી 1565 રહા હતા. જુવાર ના ભાવ જામનગર માર્કેટિંગ યાર્ડ માં 1700 થી 5150 રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!