લગભગ 7.79 અબજની વસ્તી ધરાવતી આ દુનિયામાં સૌથી વધારે કયા નામના લોકો રહે છે આ સવાલ દરેક લોકોના મનમાં ઉદભવતા હશે. આપના સવાલનો જવાબ અમારી પાસે છે,તો ચાલો જાણીએ.સમગ્ર દુનિયામાં શિયાનશેંગ નામનો લોકો સૌથી વધારે છે.આ નામનો અર્થ એવો થાય છે.
કે,પતિ, માથુ અને મિસ્ટર. આ નામની દુનિયામાં કુલ સંખ્યા 108,118,954 છે. બીજા નંબરે મારિયા નામ આવે છે. આ નામ વાળા લોકોની સંખ્યા સમગ્ર દુનિયામાં 61,147,219 છે.દુનિયામાં ત્રીજા નંબર પર શાઉજીએ નામની મહિલાનો નંબર આવે છે.
તેમની સંખ્યા 51,857,868 છે. એટલે કે દર 141 એક મહિલાનું નામ શાઉજીએ છે. આવી રીતે સૌથી વધારે બોલતા નામવાળા વ્યક્તિ ના નામમાં નુશી ચોથા નંબર અને મોહમ્મદ પાંચમાં નંબરે અને જોસ છઠ્ઠા નંબરે આવે છે.
હિન્દી નામ ની વાત કરવામાં આવે તો પ્રથમ નંબરે આવે છે શ્રી જે 64 લાખ 73 હજાર 133 લોકો છે.બીજા નંબરે રામ નામ આવે છે અને આ નામ ની સંખ્યા 57 લાખ 43 હજાર છે. આ ઉપરાંત પોપ્યુલર નામ અનિતા છે અને ત્યારબાદ રીટા મો નંબર આવે છે.
ત્યારબાદ ટોપ 100 નામોમાં સુનિતા ની જગ્યા છે.જાણો આ દુનિયા પર કયા નામ વાળા લોકો સૌથી વધારે છે, ચાલો ફટાફટ ચેક કરો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment