પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને આવી શકે છે મોટી ખુશખબર, જાણો શું છે આ ખબર.

311

કોરોના મહામારી માં વધારેલા ટેક્સ દરોમાં 50 ટકા કાપ મૂકીને પેટ્રોલ ડીઝલ લિટર દીઠ પાંચેક રૂપિયા સસ્તું કરવાની ભલામણ પેટ્રોલિયમ મંત્રાલય સરકારને કરી હોવાનું જાણવા મળ્યું છે.પેટ્રોલિયમ મંત્રાલય સરકારને ઇંધણના ભાવમાં રાહત આપવાની ભલામણ કરી છે.

મંત્રાલય કહ્યું કે ઉત્પાદનના દરમાં કાપ મૂકીને જનતાને મોટી રાહત આપી શકાય તેમ છે.કોરોના મહામારીમાં પેટ્રોલ-ડીઝલ પર વધારવામાં આવેલા ઉત્પાદન દર માં જો 50 ટકાનો કાપ મૂકવામાં આવે તો પેટ્રોલના ભાવ 5 રૂપિયા સુધી ઘટી શકે છે.

લોકડાઉન દરમિયાન સરકારે પેટ્રોલ પર દસ રૂપિયા ઉત્પાદન દર વધાર્યો છે.મંત્રાલય કહ્યું કે જો તેમાં કાપ મૂકવામાં આવે છે તો ગ્રાહકોને તેનો લાભ મળી શકે છે.મંત્રાલય નું કેવું છે કે ઉત્પાદન દરમાં કાપ મૂકવા ઉપરાંત વેટ ઘટાડવા અને પેટ્રોલિયમ કંપનીઓને પણ થોડો બોજ સહન કરવા.

માટે કહેવામાં આવી શકે છે. ઓપેક દેશોએ ફૂડ ઉત્પાદનમાં કાપ ના નિર્ણયથી વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે ઘરેલું ઓઈલ કંપનીઓએ પણ 29 દિવસ બાદ પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારવાનું શરૂ કરી દીધું હતું.

મંત્રાલયની ભલામણ સરકાર માની લેશે તો પેટ્રોલના ભાવ ઘટી શકે છે. તેવી જ રીતે ડીઝલ પણ સસ્તું થઈ શકે છે.પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને આવી શકે છે મોટી ખુશખબર, જાણો શું છે આ ખબર.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!