ભારતમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે તો બીજી તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો ઘટાડો થઈ રહ્યો છે. ઇન્ડિયન ઓઇલ ની વેબસાઇટ અનુસાર દિલ્હી,કોલકાતા, મુંબઈ અને ચેન્નઈ માં પેટ્રોલના ભાવ કોઈપણ પ્રકારનો બદલાવ વગર 85.70 રૂપિયા, 87.77,92.28,89.29 રૂપિયા પ્રતિ લીટર છે.
અને આ ઉપરાંત ડીઝલના ભાવમાં પણ વધારો થયો નથી જેનો ભાવ દિલ્હી કોલકત્તા મુંબઈ અને ચેન્નઈ માં 75.88, 79.84, 82.66,81.14 રૂપિયા પ્રતિ લીટર છે.પેટ્રોલિયમ કંપની એક દિવસ પહેલા એટલે કે.
શનિવારના રોજ દિલ્હીમાં 25 પૈસા, કોલકત્તા અને મુંબઈમાં 24 પૈસા અને ચેન્નઈમાં 22 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે અને આ ઉપરાંત ડીઝલમાં દિલ્હી અને કોલકાતામાં 25 પૈસા, મુંબઈમાં 26 પૈસા અને ચેન્નઈમાં 24 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય વાયબાદ બજાર ICE માં બેન્ચમાર્ક,ફૂડ ઓઈલ, બેડ ફૂડનો માર્ચ ડીલવરી કરાર શુક્રવારે ગયા સત્ર કરતા 1.80 ટકા કટી ને 55.09 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયો છે અને ન્યુયોર્ક માર્કેટ ટાઇલ એક્સચેન્જ પર વેસ્ટ ટેક્સેસ ઇન્ટરમિડીયેટર માર્ચ નો કરાર પણ.
અઠવાડિયાના છેલ્લા સત્રમાં ગયા સત્ર કરતા 2.15 ટકા ઘટીને 51.99 ડોલર પ્રતિ બેરલ પર થયો છે.ઉલ્લેખનીય છે કે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ બદલાતા રહે છે અને આ ભાવ સવારે છ વાગ્યે અપડેટ થાય છે.
તમે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ના એસએમએસ કરીને પણ જાણી શકો છો અને ઇન્ડિયન ઓઇલ ના ગ્રાહકો RSP સાથે શહેર નો કોડ લખીને 9224992249 નંબર પર HPPRICE સાથે શહેર નો કોડ મોકલીને દરરોજ ના ભાવ જાણી શકો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment