ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને ફરી એકવાર આવ્યા મહત્વના સમાચાર, જાણો.

સૌરાષ્ટ્ર અને કચ્છ માં આગામી બે દિવસમાં કેટલાક જિલ્લાના હિટ વેવ ની કરી છે.19 તારીખ પછી રાજયમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અને ભર ઉનાળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદ ગીર સોમનાથ, તાપી અને નર્મદા ના ખેડૂતોની ચિંતામાં વધારો કરી શકે છે.

આ જિલ્લામાં વીજળી સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અને અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે.હાલમાં અમદાવાદ,સુરત, નવસારી નુ તાપમાન સતત વધી રહ્યું છે.

અને સુરત શહેરનું મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી, નવસારી નું 36.5 અને વલસાડનું તાપમાન 34.0 ડિગ્રીએ પહોંચ્યું છે. માર્ચ મહિનો શરૂ થતા ગરમીની શરૂઆત થઈ ગઈ છે.

હવામાન વિભાગે આગામી દિવસોમાં ત્વચાને દઝાડતી આકરી ગરમી માટે તૈયાર રહેવાના સંકેત આપ્યા છે. અમદાવાદનું આજનું તાપમાન 37 ડિગ્રી પર પહોંચી ગયું છે અને આગામી ચાર દિવસોમાં.

અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચે તેવા સંકેત હવામાન વિભાગ આપ્યા છે.શનિવારે સુરતનું મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી નોંધાયું હતું અને નવસારીમાં મહત્તમ તાપમાન 36.5 ડિગ્રીએ પહોંચ્યો હતો.

ગરમી વધવાની સાથે જ લોકો તાપથી બચવા માટે એસી ની ખરીદી કરી રહ્યા છે. શિયાળા અને ચોમાસામાં કરતા હાલમાં ત્રણ ગણા એસી નું વેચાણ વધી ગયું છે. જેમ જેમ ગરમીનો પારો ઊચો આવતો જશે તેમ તેમ એસીના વેચાણમાં પણ વધારો થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*