સુરત શહેરમાં રાત્રિ કરફ્યુ ને લઈને ફરી એકવાર આવ્યા અત્યંત મહત્વના સમાચાર, જાણો વિગતે.

Published on: 10:19 pm, Thu, 18 March 21

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોરોનાવાયરસ નો વિસ્ફોટ થયો છે અને 90 દિવસ બાદ 1122 કેસ નોંધાયા હતા અને બુધવારે સુરત શહેરમાં સૌથી વધારે 345 અને અમદાવાદમાં 271 કેસ નોંધાયા હતા. સુરત શહેરમાં કોરોના ની કુલ કેસની સંખ્યા 43,294 પર પહોંચી છે.

અને બુધવારના રોજ નવા 345 કેસ નોંધાયા છે.સુરત શહેરમાં અત્યંત વધી રહેલા કોરોના ના કેસ ને ધ્યાનમાં રાખતા રાત્રી કર્ફ્યુ નો સમય વધારીને 9:00 થી સવાર ના 6:00 કરવામાં આવ્યા છે.

સુરત શહેરમાં વધી રહેલા કેસોને ધ્યાનમાં લઇને મહાનગરપાલિકા દ્વારા અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરમાં કોરોના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકા આવ્યું છે.

અને શનિ-રવિ શહેરમાં મોલ બંધ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે આ ઉપરાંત જીમ, સ્વિમિંગ પૂલ, શાળા કોલેજ, બાગ બગીચા ઉપરાંત અન્ય વસ્તુઓ પણ બંધ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં કો toરોનાવાયરસ ના કેસ સતત વધી રહ્યા છે.માસ્ક ન પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સ નો ઉલાલિયો કરનાર પર તૂટી પડવા પણ ગૃહ વિભાગ ને આવરું આપવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ ની વર્તમાન પરિસ્થિતિ અને.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે રાજ્યોના મુખ્યમંત્રીઓની યોજેલી વીડિયો કોન્ફરન્સમાં આપેલા દિશાનિર્દેશ અંગે ની વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા લંબાણપૂર્વક હાથ ધરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરત શહેરમાં રાત્રિ કરફ્યુ ને લઈને ફરી એકવાર આવ્યા અત્યંત મહત્વના સમાચાર, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*