નવરાત્રિને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે કે આ તહેવારના પર્વ દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહીશોએ તેમના આવા સ્થળ કે પ્રીમાઈસિસમાં માતાજીની પૂજા આરતી માટે પોલીસની કોઈ પણ મંજૂરી મેળવવાની આવશ્યકતા રહેશે નહીં. નવરાત્રી દરમિયાન જાહેર સ્થળો, માર્ગો અને સાર્વજનિક સ્થાનોમાં માતાજીની આરતી અને પૂજા ના કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી મેળવવાની રહેશે નહીં. આસો નવરાત્રિ આડે હવે એક દિવસ બાકી છે.
ત્યારેખેલૈયાઓ માં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે.સરકારે પેટા ચૂંટણીને લઇ સભા રેલીઓ યોજવાની મંજુરી આપી છે, પરંતુ નવરાત્રી માં ગરબા રમવા મંજૂરી આપવામાં આવી નથી. ચૂંટણીમાં રેલીઓ અને સભાઓ થશે, તો શું કોરોના નો ચેપ નહીં વધે. કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ માત્ર સામાન્ય જનતા માટે જ છે.
આ પ્રશ્ન દરેક લોકોને ઉદભવી રહ્યો છે. સરકાર દ્વારામળતું એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે ફ્લેટ અને સોસાયટીમાં પૂજા આરતી માટે પોલીસની મંજૂરીની જરૂર નથી.
જાહેર સ્થળે પૂજા અર્ચના માટે પોલીસને મંજૂરી લેવી પડશે નહીં નિર્ણયથી જનતાની મૂંઝવણ દૂર થઈ ગઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment