ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને હાર્દિક પટેલે આપ્યુ મહત્વનું નિવેદન કહ્યું કે કોંગ્રેસની હાર આટલી બેઠક પર…

Published on: 3:56 pm, Fri, 16 October 20

ગુજરાત રાજ્યમાં હાલ કોરોનાની કહેર વચ્ચે યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને હાલમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પેટા ચૂંટણી ની બધી બેઠકો જીતવા કોંગ્રેસ અને ભાજપ ધમધોકાર તૈયારીઓ કરી રહ્યું છે.આ પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. આ મહત્વના નિવેદનમાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસને એક બેઠક પર હારનો સ્વીકાર કર્યો છે.

એક હાર એક બેઠક પરની સાથે સાથે સાત બેઠક પર જીતવાનો પૂર્ણ વિશ્વાસ વ્યકત કર્યો છે.ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોને લઇને હાલ ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનું વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મોટું અને મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની એક બેઠક હારનો સ્વીકાર કર્યો છ સાથે હાર્દિક પટેલે કોંગ્રેસ ની સાત બેઠક પર જીતવાનો દાવો કર્યો છે. હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસ સાથે એક બેઠક નહીં જીતી શકે.

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કિશોર ચીખલીયા ને જવાબ આપ્યો છે અને કહ્યું કે ખોટા આક્ષેપ કરનાર સામે કાયદાકીય રીતે લડીશું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!