ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બંને પક્ષોમાં ચૂંટણીમાં પોતાનો કબ્જો જમાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે તૈયારીઓ ચાલી રહી છે તેવામાં જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ જિલ્લામાં પક્ષ પલટો શરૂ થઈ ગયો.છેલ્લા કેટલાક દિવસોથી બંને પક્ષના નેતા એકબીજાના પક્ષમાં પલટો કરી છે.
એવામાં જામનગર જિલ્લાના પૂર્વ મહિલા કોર્પોરેટર અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કોંગ્રેસ છોડીને ભાજપ તરફ પોતાનો પક્ષ જાહેર કર્યો અને ભાજપમાં જોડાયા.જામનગર જિલ્લાના પૂર્વ મહિલા કોર્પોરેટર રચના બેન ને ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા.
તેવામાં જ ભાજપે કોંગ્રેસ પાસેથી બદલો લેવા માટે ૨૪ કલાકમાં જ ભાજપે કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો. હોટ નંબર 16 કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નીતાબેન પરમાર કોંગ્રેસ છોડીને ભાજપમાં પડ્યા હતા.
રવિવારના રોજ ભાજપના એક કાર્યક્રમમાં નીતાબેન પરમારે કોંગ્રેસ છોડવા નું એલાન કર્યું.અને ભાજપમાં પ્રવેશ્યા હતા.કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નીતાબેન ભાજપમાં જોડાતા તેમની ટીમના 21 કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા.
આની સાથે જ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જુમા હુદ્ડા અને તેમના કાર્યકર્તા પણ ભાજપમાં જોડાયા.જામનગરમાં આ કાર્યક્રમમાં ભાજપના અધ્યક્ષ મુંગરાની ની હાજરીમ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને અને.
પૂર્વ પ્રમુખને ભાજપના અધ્યક્ષ દ્વારા ભાજપમાં સ્વાગત કરવામાં આવી હતી.પૂર્વ પ્રમુખો અને કાર્યકર્તાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને ખૂબ જ મોટો ઝાટકો લાગશે આ કોંગ્રેસ માટે ખૂબ જ ખરાબ સમાચાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment