આજ રોજ ફરી એક વખત પેટ્રોલ ડીઝલ ના ભાવમાં થયો મોટો ફેરફાર, જાણો વિગતે.

235

ભારતમાં કોરોનાની મહામારી સાથે સાથે બધી વસ્તુ નો ભાવ ખૂબ જ વધારો થઈ રહ્યો છે. તેવામાં પેટ્રોલ-ડીઝલના ભાવ સરકાર તરફથી ખૂબ જ મોટો વધારો કરવામાં આવ્યો.ભાવમાં 22 પૈસા થી 25 પૈસા સુધીનો વધારો થયો છે. તેવામાં સાથેસાથ ભારતના વિવિધ શહેરમાં અલગ અલગ ભાવ થયો છે.

અને દિલ્હી, કોલકાતા,મુંબઇ,ચેન્નાઇ અને ગુજરાતમાં આજે પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં ડીઝલનો ભાવ 75.38 રૂપિયા અને પેટ્રોલ નો ભાવ 85.20 રૂપિયા છે. કોલકાતામાં ડીઝલનો ભાવ 78.97 રૂપિયા અને પેટ્રોલના ભાવ 86.63 રૂપિયા છે.

મુંબઈ શહેરમાં ડીઝલનો ભાવ સૌથી વધારે છે. મુંબઈમાં આજનો ડીઝલનો ભાવ 91.80 રૂપિયા અને ડીઝલ નો ભાવ 82.13 રૂપિયા છે. ચેન્નાઈ શહેરમાં ડીઝલનો ભાવ 80.67 હજાર રૂપિયા અને પેટ્રોલ નો ભાવ 87.85 રૂપિયા છે.

તમારે તમારા શહેર નો પેટ્રોલનો ભાવ જાણવો હોય તો તમે ઘરબેઠા એ જાણી શકો છો. ઇન્ડિયન ઓઈલ વેબસાઈટ મુજબ તમારે RPS એન શહેર નો કોડ લખીને 9224992249આ નંબર પર તમામ વિગતો મોકલવાથી.

તમને તમારા શહેર નો પેટ્રોલ-ડીઝલનો ભાવ મળી શકશે અને દરેક શહેર નો પેટ્રોલ-ડીઝલનો ભાવ જાણવા માટે દરેક શહેરના RPS કોડ અલગ છે.દરેક શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

અને આ વધારો દરરોજ છ વાગ્યા બાદ થાય છે.દરેક શહેરમાં પેટ્રોલ ડીઝલ નો ભાવ સવારે અલગ-અલગ હોય છે અને છ વાગ્યા બાદ તે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે અને વધારો ઘટાડો પણ થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!