મહારાષ્ટ્રની આ ચૂંટણીમાં ભાજપ બન્યો સૌથી મોટો પક્ષ.

Published on: 8:25 am, Tue, 19 January 21

કોરોનાની મહામારી વચ્ચે દેશમાં ચૂંટણીને લઈને જબરદસ્ત માહોલ ચાલી રહ્યો છે તેવામાં મહારાષ્ટ્રમાં ગામ પંચાયતની ચૂંટણીમાં મોડી રાત્રે રીઝલ્ટ જાહેર થતા ભાજપ માટે ખૂબ જ આવ્યા મહત્વના સમાચાર મહારાષ્ટ્ર ગામ પંચાયતની ચૂંટણીમાં 13855 માંથી ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થતા.

તે ૧૩૭૧૬ પરિણામે ભારતીય જનતા પાર્ટીની ગ્રામ પંચાયતમાં ૩૨૩૬ જીતને સૌથી મોટી પાર્ટી તરીકે બાજી મારી છે. મહારાષ્ટ્રમાં શિવસેના નો ગઢ હોવા છતાં શિવસેનાને જીત મળી ન હતી.શિવસેના 2820 ગ્રામ પંચાયત જીતીને ત્રીજા નંબરે આવી હતી.

જ્યારે કોંગ્રેસની વાત કરવા જઈએ ત્યારે ગામ પંચાયતમાં પોતાનો કબજો અને કોંગ્રેસ ગામ પંચાયતની ચૂંટણીમાં ફેંકાઇ ગયું હતું અને ગામ પંચાયતની ચૂંટણીમાં ચોથા સ્થાને આવ્યું હતુ. કોંગ્રેસ ને ટક્કર મારીને એનસીપીએ બીજા નંબરે આવ્યો હતો.

એની બે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 2997 પર વિજય મેળવી હતી જ્યારે ભારતની વાત કરવા જઈએ ત્યારે 2131 ગામ પંચાયત મેળવીને પોતાનું સ્થાન ચોથા નંબરે જાહેર કર્યું હતું.

ગામ પંચાયતની ચૂંટણીમાં ભાજપની આ સૌથી મોટી જીતનો દાવો નક્કી કર્યું છે. શિવસેના એનસીપી અને કોંગ્રેસ આ ત્રણેય પાર્ટીઓને એકલા ભાજપે ટક્કર મારીને પોતાની જીત મજબૂત કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મહારાષ્ટ્રની આ ચૂંટણીમાં ભાજપ બન્યો સૌથી મોટો પક્ષ."

Leave a comment

Your email address will not be published.


*