સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી આવ્યા મોટા ખુશી ના સમાચાર,જાણો

ગુજરાત માં હાલ જ્યાં કોરોનાવાયરસના કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ કડકડતી ઠંડીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 1500 થી વધારે લોકો કોંગ્રેસમાં જોડાવાથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઇને.

પક્ષ ને ચોક્કસ ફાયદો થાય તેવી શક્યતા છે.સ્થનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં 1500 થી વધારે લોકો કોંગ્રેસમાં જોડાયા છે. જય ઠાકર એજ્યુકેશન ટ્રસ્ટ ના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે.

સૌરાષ્ટ્ર કચ્છમાં 1500 થી વધારે લોકો કોંગ્રેસમાં જોડાતા મહિલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા નું નિવેદન સામે આવ્યું છે.ગાયત્રીબા વાઘેલાએ કહ્યું કે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા મહિલાઓને જોડવામાં આવ્યા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા તડમાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.આ પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસ માટે એક ખુશી ના સમાચાર સામે આવ્યા છે.કોંગ્રેસમાં 1500 થી વધારે આગેવાનો જોડાતા ભાજપ ને આંચકો લાગ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઇને મહિલા કોંગ્રેસમાં પ્રદેશ અધ્યક્ષ કહ્યુ કે 50 ટકા મહિલા અનામત થી ટિકિટોની ફાળવણી કરાશે.આમ મહિલાઓ કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસને બોવ મોટો ફાયદો થયો છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઇને મહિલા.

કોંગ્રેસમાં પ્રદેશ અધ્યક્ષ કહ્યુ કે 50 ટકા મહિલા અનામત થી ટિકિટોની ફાળવણી કરાશે.આમ મહિલાઓ કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસને બોવ મોટો ફાયદો થયો છે.ત્યારે હવે આગામી ચૂંટણી માં જોવાનું રહશે કે કયો પક્ષ બાજી મારી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*