સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ માટે આવ્યા મુશ્કેલીજનક સમાચાર,જાણો.

Published on: 3:25 pm, Tue, 5 January 21

સુરત ડીસ્ટ્રિક્ટ બેંક ચૂંટણી મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ગઢમાં જૂથવાદ ચરસસીમાએ જોવો મળ્યો છે.સુમુલ ડેરી બાદ વધુ એક ચૂંટણીમાં ભાજપનો આંતરિક વિખવાદ ચરસસીમાએ જોવા મળ્યો છે.જેમાં ભાજપ સામે ભાજપનો જ વિદ્રોહ જોવા મળ્યો છે.

સુરત ડીસ્ટ્રિક્ટ બેંક ચૂંટણી મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષના ગઢમાં જ જૂથવાદ ચરસસીમાએ પહોંચ્યા છે.સુમુલ બાદ વધુ એક ચૂંટણીમાં ભાજપનો વિખવાદ થયો છે. ડીસ્ટ્રિક્ટ બેંકમાં ભાજપ સામે ભાજપનો જ વિદ્રોહ સામે આવ્યો છે.આંતરિક વિખવાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી.

પહેલા ભાજપ માટે મુશ્કેલી સર્જી શકે છે.હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પર જોશમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ ગઢમાં જ જૂથવાદ જોવા મળતા પક્ષ માટે ફરી મુશ્કેલી ઊભી કરી છે.

રાજ્યમાં એક તરફ કોરોનાના નવા સ્ટ્રેન ના કેસોને લઈને તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યુ છે.ત્યારે બીજી કોરોનાકાળમા યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસે તદા તૈયારીઓ શરૂ કરી દીધી છે.

કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને આજે ગાંધીનગર ખાતે કોંગ્રેસના ધારાસભ્યો બેઠક બોલાવી છે.વિધાનસભાના કોંગ્રેસ પક્ષના બેઠક રૂમમાં બેઠક મળશે.જેમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!