આ વર્ષે બધા રાજ્યોમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને
કારણે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વાતાવરણ બદલાયું છે. કારણ કે ગુજરાતમાં અમદાવાદ સુરત જેવા શહેરોમાં ગરમીની સાથે બફારાનું પ્રમાણ વધી ગયું છે. આ બફારાના કારણે 20 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી હળવાસ પડતા વરસાદની સંભાવના રહે છે. હાલમાં અમદાવાદમાં વરસાદ 7 ડિગ્રી તાપમાનમાં વધારો થતાં અમદાવાદમાં બફારાનું પ્રમાણ વધી ગયું હતું.
ગુજરાતમાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેસર સક્રિય થતા મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકિનારે માછીમારોને દરિયાથી દૂર કરવાની ચેતવણી આપી હતી.હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે.
ગુજરાત રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યો હતો. સાથે સાથે માછીમારોને 18 નવેમ્બર દરિયામાં ન જવાની ચેતવણી આપી હતી.
વેરાવળ, દેવ ભૂમિ દ્વારકા, વાડીનાર, સલાયા, વગેરે ચલાવના બંદર પર નંબર ૩ નુ સિગ્નલ લગાવી દેવામાં આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment