ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસમાં થયું મોટું ભંગાણ,હાર્દિક પટેલે કહ્યું કે…

Published on: 5:46 pm, Sun, 18 October 20

Rમોરબી વિધાનસભામાં ની પેટાચૂંટણી ના આદે હજી થોડાક દિવસો બાકી રહ્યાં છે ત્યારે મોરબી કોંગ્રેસ માં મોટું ભંગાણ થતા રાજકારણ ગરમાયું છે.મોરબી નગરપાલિકાના પ્રમુખ કેતન વિલપરા સહિત 100 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે.ગુજરાત કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સોશ્યલ મીડિયામાં પોસ્ટ મૂકી કહું કે,જાય તેને જવા દો, સતાં અને રૂપિયા ગાંડા છે એમને નહિ ફાવે.મોરબી નગરપાલિકાના 8 જેટલા પણ ભાજપમાં જોડાયા છે.

બિપિન દેત્રોજા, નવીન ધુમલિયા,અશોક કાંજીયા,જીતેન્દ્ર ફેફર, ઈદરિશા જેડા,જયદીપસિંહ રાઠોડ અને અરુનાબા જાડેજો નો પણ સમાવેશ થાય છે.એમની સાથે જ કોંગ્રેસ ના 100 જેટલા કાર્યકર્તાઓ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ કોંગ્રેસ માટે ખૂબ જ મોટું નુકસાન કારક સમાચાર છે.

મોરબી પેટાચૂંટણીમાં લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેવાર સહિત નેતાઓ જોરશોર થી પ્રચાર કરી રહ્યાં છે. હાર્દિક પટેલે એક મહત્વનું નિવેદન હતું.

ત્યારે બીજા તરફ કોંગ્રેસ માં મોટું ભંગાણ થતા રાજકારણ ગરમાયું છે. આ કોંગ્રેસનો ખૂબ જ મોટું ભંગાણ છે.

નોંધ: આ વેબસાઇટ પeર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!