ગુજરાતના આ લોકોને લઈને વિજય રૂપાણી સરકારે લીધો મહત્વનો નિર્ણય,જાણો

218

ગુજરાતની વિજય રૂપાણી સરકારે ફિક્સ પગારદારો અંગે મોટો નિર્ણય લીધો છે.આ નિર્ણય પ્રમાણે ફિક્સ પગારની યોજના હેઠળ વર્ગ-૩ અને વર્ગ-૪ ની જગ્યાઓ પર ભરતી થનારા અને કાયમી થઈ ગયેલા કર્મચારીઓએ પૂર્વ સેના કારણે અંતે પરીક્ષા પાસ નહીં કરનાર સરકારી કર્મચારીને સેવામાંથી દૂર પકડાવી ઘરભેગા કરી શકશે. રાજ્યના નાણાં વિભાગે 18 વર્ષ જૂના કરારમાં શરતોમાં શુક્રવારે ફેરફાર કર્યો છે.નાણા વિભાગના ડેપ્યુટી સેક્રેટરી જે.બી.પટેલ ની સહીથી પ્રસિદ્ધ કરાયેલા.

નવા કરારમાં કરારની શરતો માં ફેરફાર કરવામાં આવ્યો છે.શ્વેતા યોજના હેઠળ ભરતી પછી નોકરીને તબક્કે થતા કરાર નામા નો નવો નમૂના સુધારા ઠરાવ આપવામાં આવ્યો છે. કરાર આધારિત કર્મચારી ને કરાર ના સમયગાળામાં કે પછી પાંચ વર્ષનો સમયગાળો પૂર્ણ કર્યા અને બે વર્ષની અંદર ની જગ્યાએ વર્ગ 3 નિયત પૂર્વ સેવા તાલીમ અને પરીક્ષા પાસ કરવાની રહેશે.

આ સમયગાળા દરમિયાન નિયત તકોમાં પૂર્વ સેવા તાલીમ ને અંતે પરીક્ષા પાસ નહીં કરે તો તેમને સંબંધી જગ્યા ઉપર નિયમિત પગાર ધોરણ આપવામાં આવેલ નિમણુક હુકમ રદ કરીને તેમની સેવાનો અંત લાવવા અંગે વિચારણા કરવાની રહેશે.

આ ઠરાવતી કરાર આધારિત કર્મચારી નિમણૂકને તબક્કે સરકાર દ્વારા લેવાતી પૂર્વ સેવા તાલીમ નહીં કરે તો તેને નિયમિત કાયમી કર્યા પછી પણ નોકરી માંથી બરખાસ્ત કરવાનો નિર્ણય લેવાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!