મિત્રો હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે આજથી ઘણા સમય પહેલા બનેલા એક કિસ્સા વિશે આજે આપણે વાત કરવાના છીએ. મિત્રો કહેવાય છે ને કે જે આપણા નસીબમાં હોય તે કોઈ દે આપણી પાસેથી છીનવાતું નથી.
જો તમારા નસીબમાં પૈસા લખેલા હશે તો તે પૈસા ગમે તે સંજોગોમાં તમને મળશે. આવું જ કાંઈક એક યુવક સાથે થયું હતું. એક યુવકને પોતાના પિતાની 60 વર્ષ જૂની બેંકની પાસબુક મળી હતી બેંકની પાસબુક જોઈને તે એકદમ ખુશ થઈ ગયું હોય તો અને તેનું નસીબ બદલાઈ ગયું હતું.
આ કિસ્સો દક્ષિણ અમેરિકાના એક દેશમાંથી સામે આવી રહ્યો છે. વાત કરીએ તો એક યુવક ના પિતા 1970 માં ઘર ખરીદવા માટે પૈસાની બચત કરતા હતા. પિતાના મૃત્યુ બાદ એક ડબ્બામાં પિતાની તમામ વસ્તુઓ મૂકી રાખવામાં આવી હતી. કેટલાક ટાઈમ પછી મૃત્યુ પામેલા વ્યક્તિ નો દીકરો પોતાના ઘરે પડેલી જૂની વસ્તુઓની સફાઈ કરી રહ્યો હતો.
ત્યારે તેને ડબ્બામાંથી તેના પિતાની જૂની પાસબુક મળી હતી. ત્યારે જાણવા મળ્યું કે તેના પિતાએ 1970માં 163 ડોલર એટલે કે ભારતીય ચલણ મુજબ 12,648 રૂપિયા ભેગા કર્યા હતા. તે પૈસા આજે વ્યાજ સાથે 9 કરોડને 30 લાખ રૂપિયા થઈ ગયા હતા. આ જોઈને દીકરો ખૂબ જ ખુશ થઈ ગયો હતો.
પછી યુવક જ્યારે બેંક પાસે પૈસા લેવા ગયો ત્યારે બેંકે પૈસા આપવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ યુવક ન્યાયાલયમાં પહોંચ્યો અને પછી તો તમામ દલીલો થઈ હતી. આ દરમિયાન બેંકને ઓર્ડર આપવામાં આવ્યો કે યુવકને તેના તમામ પૈસા ચૂકવી દેવામાં આવે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment