ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા કેટલાક દિવસથી પ્રદર્શન કરી રહ્યા છે અને તેમજ ખેડૂતોની અને કેન્દ્ર સરકાર વચ્ચે પાંચમાં તબક્કાની બેઠક પૂર્ણ થયા બાદ પણ કોઇ પણ પ્રકારનું પરિણામ આવ્યું ન હતું. આવતીકાલે નવ ડિસેમ્બરે બંને પક્ષો પર એક વખત બેઠક કરશે પરંતુ આ દરમિયાન આજરોજ 8 ડિસેમ્બરે ખેડૂતો દેશવ્યાપી ભારત બંધ’ની હાકલ કરી છે. ખેડૂત આંદોલન ને વિરોધ પક્ષો, ટ્રેડ યુનિયન, ઓટો અને ટેક્સી યુનિયન નું પણ સમર્થન મળી રહ્યું છે.
ખેડૂત આંદોલન અંગે ગઈ કાલે મીડિયા સમક્ષ નેતા બલદેવ સિંહ યાદવે વાત કરતાં કહ્યું કે,અમે 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે અને જે સવારથી શરૂ થશે અને કે મોડી સાંજ સુધી ચાલશે. હડતાલ દરમ્યાન દુકાનો અને ધંધા બંધ રહેશે અને જો કે,બંધ દરમિયાન એમ્બ્યુલન્સ સહિત.
અન્ય ફટકડી સેવાઓ કાર્ય અને ભારત બંધમાં જોડાયા હતા. ઓટો અને ટેક્સી યુનિયન ને કારણે દિલ્હીવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. પંજાબના હોટેલ અને રેસ્ટોરન્ટ એસોસિયેશન એ પણ કહ્યું છે કે.
અગાઉ બુક કરાવેલા લગ્નને ભોજન સંભારમ સિવાયની તમામ હોટલો અને રિસોર્ટ ઉપરાંત બાર 8 ડિસેમ્બર એટલે કે આજરોજ બંધ રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment