કૃષિ કાયદાની ના ભજન બોલીવુડના ફેમસ એક્ટર સની દેઓલે રવિવારના રોજ સોશિયલ મીડિયા પર એક મહત્વપૂર્ણ અને મોટું નિવેદન આપ્યું છે. ભાજપના સાંસદ સની દેઓલ એ કહ્યું કે,સરકાર હંમેશા ખેડૂતોના સંદર્ભમાં વિચારે છે અને પાર્ટી ખેડૂતોની સાથે જ છે. કેન્દ્ર હંમેશા ખેડૂતોના વિકાસ વિશે મંથન કર્યું છે.તેમને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મુકતા કહ્યું કે હું આખી દુનિયાને પ્રાર્થના કરું છું.
કે આ ખેડૂતો અને અમારી સરકાર નો મુદ્દો છે.બંને વચ્ચેના આવો કારણ કે ખેડૂતોને સરકાર એકબીજા વચ્ચે વાત કર્યા પછી કોઈ પણ રસ્તો શોધી કાઢશે.કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો તથા પ્રદર્શન કરી રહ્યા છે.અને શનિવારે કેન્દ્ર સરકારની ખેડૂતો વચ્ચે પાંચમી બેઠક યોજવામાં આવી હતી.
અને આ પહેલા ખેડૂતોએ આઠ ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન આપી દીધું હતું.આમ આદમી પાર્ટીએ પણ ભારત બંને પોતાનું સમર્થન આપ્યું છે અને પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર.
અરવિંદ કેજરીવાલના આહ્વાન પર તમામ રાજ્યોમાં આપના કાર્યકરો ખેડૂતોના ભારત બંધનું સમર્થનમાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment